“સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન” દિલ્હીના બોરેડી બ્રાંચ દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે 43 મો રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો

“સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન” દિલ્હી બ્રાન્ચ બોરેડી દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે 43 મો વિશાળ રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઉક્ત કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત દાહોદના માર્ગદર્શન હેઠળ જીલ્લા એન. સી ડી સેલ દ્વારા એન. સી. ડી સ્ક્રીનિંગ કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમાં 431 જેટલા લાભાર્થીઓનું એન. સી. ડી ક્લિનિક જનરલ હોસ્પિટલ દાહોદના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી.