
રોટરી ક્લબ ગોધરાની 202526 વર્ષની ઇન્સ્ટોલેશન સેરેમની રોટરી 3040ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન સુશીલભાઈ મલ્હોત્રા અને રોટેરિયન રૂબી મલ્હોત્રાની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાઈ.
સવારમાં Hotel Laxura Mps¡ DGમહોદયનું સ્વાગત કર્યા બાદ તેઓએ ક્લબની દત્તક શાળા અભરામ પટેલ ના મુવાડાની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતાં„ DGએ પુરસ્કાર આપ્યા અને 17 વર્ષ પૂર્વે રોટરી દ્વારા આપવામાં આવેલી બેન્ચો આજે પણ ઉપયોગી છે, તે જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી.
પછીDGA એ¡ P.T.મીરાણી હોસ્પિટલની u Eye Unit A“¡ Dialysis Centreનું નિરીક્ષણ કર્યું અને હોસ્પિટલના પ્રમુખ કેતનભાઈ મીરાણીનું માનદ સભ્યપદથી સન્માન કર્યું. તેના અનુસંધાનમાં BOD મિટિંગ યોજાઈ. સાંજે ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઉૠએ નવી કાર્યકારિણીને સપથ અપાવી:
પ્રમુખ: અર્પિત જોષી સચિવ: ડો. સતીશ નાગર ખજાનચી: ભવાણી ત્રિપાઠીકાર્યક્રમ દરમિયાન 108 એમ્બ્યુલન્સ ડ્રાઈવરો, ફાયર વિભાગના કર્મચારીઓ અને ઈઅ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 12મો ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું. ફેલોશિપ અને જમણ સાથે કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. અંતે સચિવ ડો. સતીશ નાગરે આભાર વ્યક્ત કર્યો.