મસાલા મિલના માલિક સાથે કરોડોની છેતરપિંડી; એકાઉન્ટન્ટે ખોટા બિલો બનાવી ૧૪ કરોડની ઉચાપત કરી

વડોદરામાં વિશ્વાસઘાત અને કરોડોની ઉંચાપતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મસાલા મિલ કંપનીમાં એકાઉન્ટન્ટ…

વડોદરામાં સરનેમ બદલવાનો વિવાદ, પિતાની ફરિયાદ, પત્ની સામે છેતરપિંડીનો આરોપ

વડોદરા કોર્ટના હુકમના આધારે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક પિતાએ તેની પત્ની અને પ્રખ્યાત વિબગ્યોર સ્કૂલના માલિક…

વ્યક્તિએ પોતાની પત્ની સાથે વિપુલ ચૌધરીના અનૈતિક સંબંધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા

ગુજરાતના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો લાવી દે તેવી એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા…

વડોદરાના વારસિયા રિંગ રોડ પર  ૪ સંતાનની માતાએ ગળે ફાંસો ખાધો

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા એક મંદિર પાસે આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના…

વડોદરામાં ચોકલેટ ખવડાવી ૧૬ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, ૬ મહિનાના ગર્ભની જાણ થતાં માતા શોકમગ્ન

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરા સાથે થયેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.…

ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદના ચક્રવ્યૂહમાં? મામલો હર્ષ સંઘવી સુધી પહોંચ્યો

વડોદરામાં એક સંવેદનશીલ ઘટના સામે આવી છે, જેમાં ભાજપના એક સ્થાનિક નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે…

વડોદરા ભાજપનું સંગઠન માળખું જાહેર થતાં જ વિરોધના સૂર, બહારના અગ્રણીઓ માથે થોપાયા હોવાના આરોપ

વડોદરામાં ભાજપે જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરતાંની સાથે જ અસંતોષ અને વિરોધના સૂર ફાટી નીકળ્યા છે.…

મુંબઈ-વડોદરા હાઈવે ઉપર ગાડીમાં દારૂની થતી હેરાફેરી જિલ્લા પોલીસે ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ

મુંબઈ વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ડભોઇ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર ગાડીમાં ગુપ્ત…

ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ

અમદૃાવાદૃ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રમાવાનો હોવાથી વડોદૃરા શહેરમાં ક્રિકેટ…

ભારતની જીત માટે વડોદરામાં હવનઃ રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના

અમદાવાદમાં યોજાનારી આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના અને હવનનું…

નામ બદલી દીકરીઓને ફસાવનારને નહીં છોડે સરકાર,ગૃહમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત દરમિયાન રાજ્યની દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદૃ જેવા સંવેદૃનશીલ મુદ્દા…

પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની તૈયારી કરતી યુવતીએ અચાનક જ આત્મહત્યા કરી

વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ચોથી માર્ચના રોજ ધૂળેટીના…

વડોદરામાં લિટ મેન્ટેનન્સ દરમિયાન ૧૭મા માળેથી નીચે પટકાતા ૩૦ વર્ષીય યુવકનું મોત

સંસ્કારી નગરી વડોદરાના સમા વિસ્તારમાં આવેલા જાણીતા ‘અગોરા સિટી સેન્ટરમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે.…

આ મારી છેલ્લી ચૂંટણી, હવે કોઈ ચૂંટણી નહીં લડું, દિનુમામાનો હુંકાર, ભાસ્કર ભટ્ટના દિનુમામા પર પ્રહાર

બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વડોદરાની રાજનીતિ હાલ ચરમસીમાએ પહોંચ્યું છે. બરોડા ડેરીની…

વડોદરામાં શાહિદ કપૂરની ફરઝી વેબસિરીઝ જેવો કિસ્સો, કલર પ્રિન્ટરથી નકલી નોટો છાપતા ૨ આરોપીઓ ઝડપાયા

વડોદરા ગ્રામ્ય પોલીસને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. દૃેશના અર્થતંત્રને ખોખલું કરવાના એક…

વડોદરાના ભાયલીમાં ‘ડિજિટલ અરેસ્ટ ઠગાઈનો ભાંડો ફૂટ્યો,ઇન્ડસઇન્ડ બેંકની સતર્કતાથી ૧૬ લાખ બચ્યા

ભાયલી વિસ્તારના એક નિવૃત્ત સિનિયર સિટીઝને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ઠગોએ ૫…

વડોદરા કોર્પોરેશનમાં ઇતિહાસ રચાયો,બજેટ સભામાં હોબાળો થતાં મેયરે વિપક્ષના ૭ સભ્યને સસ્પેન્ડ કર્યા

વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા આજે લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની ગઈ છે. એકતરફ સમય ફાળવણીના મુદ્દે…

ડ્રેનેજ લાઈનની કામગીરીમાં બે કર્મીઓના મોત: કોન્ટ્રાક્ટર કંપની સામે એફઆઇઆર દાખલ

ખટંબા ગામમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન બે કર્મચારીઓના મોત મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધી છે. સલામતી…

વડોદરાની પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીનો આપઘાત, ૨ પ્રોફેસર સામે ફરિયાદ

વડોદરાની જાણીતી પાયોનિયર કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજના બીએએમએસ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી…

વેલેન્ટાઇન ડેએ યુવકને તાલિબાની સજા, :વડોદરાની યુવતીને મેસેજ કરી ડિનર પર બોલાવવી ભારે પડી, ભાઈ-બહેન સહિત બે શખસે દંડા, લાફા અને મુક્કા માર્યા

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો…

બેંકના લોકરમાં પણ સોનું સલામત નથી, વડોદરામાં રહેતા એનઆરઆઈનું ૩૫ તોલા સોનું ગાયબ

સોનું હવે બેંકના લોકરમાં પણ સેફ નથી શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં ચોંકાવનારી ઘટના…

વડોદરામાં શિવરાત્રિનો ભવ્ય ઉત્સવ,ગૃહમંત્રી અમિતભાઈ શાહ ’શિવજી કી સવારી’માં ઉપસ્થિત રહેશે

સંસ્કારી નગરી વડોદરામાં આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી અત્યંત ભવ્ય અને યાદૃગાર બની રહેશે. આગામી…

વડોદરામાં એનએ વગરના પ્લોટ આકારણીકૌભાંડ,વીએમસી અધિકારીઓના ખોટા મૂલ્યાંકન બાદ ૧૬ ઘર અને ૬ પ્લોટ રદ

વડોદરામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે.મહેશ માલી નામના વ્યક્તિએ વડોદરાના કરોડિયામાં ખેતીની જમીન ખરીદી…

વડોદરામાં રૂપિયાની વહેંચણીમાં ડખો થતા કૌભાંડ ભાંડો ફૂટ્યો; ભાજપ મહામંત્રીનું નામ શંકામાં

વડોદૃરામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. વડોદરામાં મહેશ માળી નામના વ્યક્તિએ કરોડિયામાં ખેતીલાયક જમીન…

વડોદરા કોંગ્રેસનો મોટો આરોપ, ભાજપે ૪૭ હજાર મતદારોના નામ કાઢવાનું ષડયંત્ર રચ્યું

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ‘ઓપરેશન સરકાર ચોરી’ શીર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે…

કારમાં ત્રણ ટાંકી, નળ ચાલુ કરો અને વિદૃેશી દારૂ ભરો! વડોદરામાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર વિવિધ રીતે છુપાવીને દારૂનો જથ્થો અપાતો હોય છે. ત્યારે વડોદરામાં…

વડોદરામાં ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીને થઈ આજીવન કેદની સજા

આઠ વર્ષ પહેલાં તારીખ ૨૨-૦૬-૨૦૧૮ના રોજ બરાનપુરા વિસ્તારની શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ ધોરણ ૯ના…

વડોદરાના સાવલીમાં ૨૪ વર્ષીય યુવકે ખેતરમાં ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા નટવર નગર વિસ્તારમાં એક આપઘાતની ઘટના સામે આવી છે. જ્યાં ૨૪…

વડોદરામાં ખાખીની આબરુ પર કલંક, પીએસઆઇ લાંચ લેતો વીડિયો વાયરલ

લોકોની રક્ષા કરતી પોલીસ પર જ લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. એકવાર ફરી પોલીસની કામગીરી…

ખાખીને ડ્રગ્સનો ડાઘ લાગ્યો, વડોદરા એસઓજીના એએસઆઈની ધરપકડ અને સસ્પેન્શન,૪ દિવસના રિમાન્ડ મંજૂર

સંસ્કારી નગરી વડોદરામાં ખાખીને દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ…

વડોદરાના કરજણ નજીક અકસ્માત, ટ્રાવેલ્સ બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ,૨ના મોત

વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં નેશનલ હાઈવે-૪૮ પર આજે વહેલી સવારે એક ભયાનક અને ગોઝારો માર્ગ અકસ્માત…

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પ્રેમ વિવાદને કારણે જીવલેણ હુમલો થવાની શંકા, યુવકનું મોત

વડોદરા શહેરના જૂના અને વ્યસ્ત પાણીગેટ વિસ્તારમાં એક જીવલેણ હુમલાની ઘટના બની હતી, જેમાં એક યુવકનું…

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને દારૂના નશામાં લક્ઝરી કાર બેફામ હંકારતા ઝડપાયો

વડોદૃરામાં વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની પોલીસે ધરપકડ કરી છે.૨૬મી જાન્યુઆરીની મોડી રાત્રે એક હાઈ-પ્રોફાઈલ ડ્રિંક…

વડોદરા પાણીગેટ પોલીસ લોકઅપમાં આરોપીએ સ્વેટરના દોરાથી ફાંસી લગાવી

વડોદૃરા શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી દૃીધી છે. જીવન નગર વિસ્તારના વુડા (વડોદૃરા અર્બન ડેવલપમેન્ટ…

વિદૃેશ નોકરી કૌભાંડ: વડોદરાના એજન્ટ પર આરોપ, ગુજરાતી મહિલા બેલારૂસમાં અટવાઈ

વિદૃેશમાં નોકરીના ખોટા વચન હેઠળ ગુજરાતીઓ સાથે છેતરિંપડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીની એક…

વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો ઘાણવો, ૯ પીઆઇની આંતરિક બદલીથી વિભાગમાં ખળભળાટ

વડોદૃરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં અચાનક ૯ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઇની આંતરિક બદૃલીના આદૃેશ જારી થતાં વિભાગમાં ચકચાર…

વડોદરામાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા

મકરપુરા વિસ્તારમાં ઉતરાયણની પર્વ સંધ્યાએ એક સામાન્ય તકરારે ખુની ખેલનું સ્વરુપ લઈ લીધું. વાહન પાર્ક કરવા…

પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો, પોલીસ વાન ઉપર ચડી:વડોદરામાં 16 વર્ષીય સગીરાને પોલીસે માંડ-માંડ કાબૂ કરી; ગુસ્સામાં કહ્યું- મારી સાથે આવું 3 વાર થયું

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય…

રાજસ્થાનથી ૪૮ લાખનું હેરોઇન લાવેલો પેડલર વડોદરા રેલવે સ્ટેશન ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સ, હેરોઇન અને હાઇબ્રિડ ગાંજાનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના…

વડોદરા મ્યુનિ.ના ફૂડ વિભાગે અખાદ્ય મીઠાઈનો જંગી જથ્થો ઝડપ્યો

ગુજરાત જાણે અખાદ્ય મીઠાઈઓનું ભંડાર બની ગયુ લાગે છે. ગુજરાતમાં અને તેમા પણ ખાસ કરીને વડોદરાના…