લીમખેડા-પીપલોદ- દેવગઢ બારિયા માંથી રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. પીપલોદ અને લીમખેડા વિસ્તારમાં ખાણ ખનીજ…
Category: DAHOD
Dahod is one of the most important districts in eastern Gujarat. Moreover, it is widely known for its cultural diversity, significant tribal population, and continuous development activities. In today’s digital age, access to accurate and timely Dahod News has become essential for citizens, administrators, and policymakers alike. Therefore, reliable Dahod Samachar plays a vital role in helping people stay informed about local issues that directly impact daily life.
Over the years, Panchmahal Samachar has emerged as a trusted regional news brand. Not only that, it consistently delivers authentic and verified Dahod News to its readers. With a strong focus on ground-level reporting, the platform ensures that every major and minor development from Dahod reaches the public without distortion or misinformation.
Importance of Dahod Samachar in Local Journalism
Local journalism plays a crucial role in strengthening democracy. In this context, Dahod Samachar highlights key issues such as infrastructure development, law and order, health services, education reforms, and tribal welfare schemes. However, many of these stories do not receive sufficient attention in mainstream national media. As a result, Dahod News platforms become extremely valuable for local communities.
Furthermore, from government initiatives to public grievances, Panchmahal Samachar ensures that the voice of the people of Dahod is heard. Importantly, the credibility of Dahod News depends on accurate data, official confirmation, and responsible reporting. All these factors directly align with established EEAT principles.
Panchmahal Samachar: Experience and Trust
The strength of Panchmahal Samachar lies in its experienced reporting team. In addition, the platform benefits from a deep understanding of regional and grassroots issues. Journalists associated with Panchmahal Samachar have years of on-ground experience. Therefore, every Dahod Samachar report is based on facts rather than rumors or unverified sources.
Additionally, each Dahod Samachar story is cross-checked with officials, local authorities, and affected citizens. Because of this transparent approach, trust among readers continues to grow. Consequently, Panchmahal Samachar has established itself as an authoritative source for regional updates.
Key Areas Covered Under Dahod News
Notably, Dahod Samachar published by Panchmahal Samachar covers a wide range of topics, including:
-
Development projects and government schemes
-
Crime and law-and-order situations
-
Education and employment updates
-
Health and public welfare issues
-
Tribal and rural community concerns
As a result, such comprehensive coverage ensures that Dahod Samachar serves as a one-stop destination for all local news needs.
SEO and Digital Reach of Dahod News
With the increasing shift toward digital platforms, people actively search for Dahod Samachar online. Therefore, Panchmahal Samachar focuses on SEO-optimized content to make local news easily discoverable on search engines. In particular, proper keyword placement, informative headings, and factual content help Dahod News reach a wider audience.
Meanwhile, readers living outside Gujarat can also stay connected with their hometown through accurate Dahod Samachar updates.
Why Dahod Samachar Matters to Citizens
Access to accurate Dahod Samachar empowers citizens to make informed decisions. For example, whether the issue relates to civic problems, elections, or public safety, reliable Dahod News promotes awareness and accountability.
Overall, by consistently following journalistic ethics and EEAT standards, Panchmahal Samachar strengthens public trust and contributes meaningfully to responsible media practices.
Frequently Asked Questions (FAQ)
Q1. What is the best source for reliable Dahod Samachar?
Answer: Panchmahal Samachar is a trusted source providing verified and accurate Dahod Samachar.
Q2. What type of news does Dahod Samachar cover?
Answer: Dahod Samachar covers local governance, crime, development, education, health, and social issues.
Q3. Why is Panchmahal Samachar considered trustworthy?
Answer: Because of experienced journalists, source verification, and ethical reporting aligned with EEAT guidelines.
Q4. Can I read Dahod News online daily?
Answer: Yes, Panchmahal Samachar regularly publishes updated Dahod Samachar on digital platforms.
ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામે મહુડા ફળિયામાં રોડ પર મોટર સાયકલની અડફેટે રાહદારી વૃદ્ધનું સ્થળ પર મોત
ફતેપુરા તાલુકાના -મોટાસલરા ગામે મહુડા ફળિયામાં ડામર રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં પૂરપાટ દોડી આવતી…
“સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન” દિલ્હીના બોરેડી બ્રાંચ દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે 43 મો રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો
“સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન” દિલ્હી બ્રાન્ચ બોરેડી દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે 43 મો વિશાળ રક્તદાન…
આદિવાસી મ્યુઝિયમ ઇન્દોર રોડ, દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની કરાશે ઉજવણી
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે બાલિકા પંચાયત સંમેલન યોજાશે. SSE India GIRL UNICEF ગુજરાત તથા મહિલા…
ટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે 18 થી 20 ડિસેમ્બર દરમિયાન સશકત નારી મેળાનું કરાયું આયોજન
રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે યોજાઈ બેઠક. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…
દે.બારીઅ કુવા અને બૈણા ગામની આંગણવાડી ખાતે મિશન ડિરેકટરની આકસ્મિક મુલાકાત
મહિલાને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના મિશન ડાયરેકટર જીજ્ઞાસા પંડ્યા, પ્રોગ્રામ ઓફિસર ઈરા ચોૈહાણ સાથે દે.બારીઆ તાલુકાની…
બારીઆ એસ.ટી.ડેપોમાં અનિયમિતતા બહાર આવતા ડેપોમેનેજર સસ્પેન્ડ
બારીઆ એસ.ટી.ડેપોમાં ઈંચણ અને ડીઈએફ સંબંધિત કામગીરીમાં ગંભીર ગેરરિતીઓ સામે આવ્યા બાદ રાજય માર્ગ વાહન વ્યવહાર…
દાહોદ સ્ટેશન રોડ પર ખોદેલ ખાડામાં મોપેડ ખાડામાં પડતા મહિલાને ઈજાઓ
દાહોદ શહેરના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પર સવાર બાળક સહિત ત્રણ લોકો મોપેડ બાઈક…
સંજેલી તાલુકાના હીરોલા ગામના રંગલી ઘાટી વિસ્તારમાં યુવાનને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી માર્યો
દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામની રંગલીઘાટી વિસ્તારમાં ગતરોજ સવારે એક યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી…
દાહોદ ચાકલીયા રોડ સુખદેવ કાકા કોલોની પાસે ભુર્ગભ ગટર યોજનાની ખામીને લઈ હાલાકી
દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે, પરંતુ…
દાહોદમાં અકસ્માત મોતની ત્રણ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ જણાના અટાણે મોત
દાહોદ શહેર સહિત જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી અકસ્માત મોતની ત્રણ ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ…
દાહોદ એમજીવીસીએલ કચેરી સામેના નાળા માંથી એકનો મૃતદેહ મળતા ગમગીની મૃતક રળીયાતીનો હોવાની જાણકારી મળી
દાહોદ અનાજ માર્કેટ પાસેના દ્વખ્તવૃષ્ઠત કચેરી સામે નાળામાં એક વ્યક્તિનો મૃતદેહ પડેલો જોવા મળતા શહેરમાં ચકચાર…
ગેરકાયદેસર રેતી ખનન પર કડક કાર્યવાહી દાહોદ ખનિજ વિભાગે 6 ટ્રકો સિઝ કરી રૂા.1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
દાહોદ જીલ્લાના ખનન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનિજના બિન અધિકૃત વહન સામે કડક…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અનેHDFCબેન્કના સહયોગ થી ફતેપુરા મુસ્લિમ સમાજ તેમજ ખિદમત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો ફતેપુરા પોલીસ મથકના જવાનો પણ જોડાયા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા HDFC બેન્કના સહયોગથી ફતેપુરા મુસ્લિમ સમાજ અને ખિદમત ગ્રુપ દ્વારા ફતેપુરા ખાતે…
કાનૂની નિષ્ણાતોના મતે લેખિત ઓર્ડર વિના કોઈ પણ રાજકીય દાવો માત્ર અફવા સમાન
ભાજપે ફટાકડા ફોડી જીતનો જશ્ર્ન મનાવ્યો છતાં બારિયા પાલિકાનું પ્રમુખ પદ હજી નિલ સોની પાસે, નગરપાલિકા…
જીલ્લા પંચાયત દાહોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને જછખ ટીમની રીવ્યુ બેઠક યોજાઈ
દાહોદ જીલ્લામાં તારીખ 10 થી 13 ડિસેમ્બર દરમિયાન આરોગ્ય વિષયક કાર્યક્રમો અને કામગીરીના મુલ્યાંકન અર્થે રાજ્ય…
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જ્ઞાન સ્મૃતિ દિવસ નિમિત્તે પરીક્ષાનું ભવ્ય આયોજન.
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ,બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા સ્વર્ગસ્થ વી.એમ. પારગી (IPS Re td)…
લીમખેડા હાઈવે પર નીલગાયને લઈ સર્જાયેલ અકસ્માતમાં 7 વાહનો અથડાયા
દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વિજય હોટલ સામે વહેલી સવારે નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત…
સંજેલીના વલુડા આંગણવાડીમાં પોલીસ પ્રોટેકશન સાથે તેડાગરને હાજર કરાઈ
સંજેલી તાલુકાના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની ભરતીને લઈને ઉભો થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મેરિટના…
ઝાલોદની આઈ.પી. મિશન સ્કૂલના વિદ્યાર્થીઓ સી.આર.સી. કલા ઉત્સવમાં ચાર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું
દાહોદ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), દાહોદ દ્વારા આયોજીત CRC કક્ષાના કલા ઉત્સવમાં ઝાલોદની આઈ.પી.…
દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરૂ ધામ અને સુખસરને રૂ3 કરોડનું અનુદાન, મંત્રી રમેશ કટારા અને ધારાસભ્ય મહેશ ભૂરિયાએ સરકારમાં કરી હતી રજૂઆત
ગુજરાત સરકારે દાહોદ જીલ્લાના બે નવા રચાયેલા તાલુકા, ગોવિંદ ગુરૂ ધામ (લીમડી) અને સુખસરને ’વિકાસશીલ તાલુકા’…
આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાનો જીવ બચાવનાર 112 ટીમનું સન્માન કરાયું
ઝાલોદ નજીક માછણ નદીના કિનારે એક મહિલાનો અનમોલ જીવ બચાવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડવા બદલ…
સંજેલીના હિરોલ ગામે યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો : હત્યા કે આત્મહત્યાની તપાસ શરૂ કરી
સંજેલી તાલુકાના હિરોલા ગામની રંગલીઘાંટી વિસ્તારમાં આજે સવારે એક યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ…
ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જીલ્લાની 102 શાળાઓના 9790 બાળકોને આપવામાં આવ્યું આરોગ્ય શિક્ષણ
દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના…
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે ખેલાડીઓની પસંદગી
રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ જયદિપસિંહજી જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તારીખ…
ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દુધિયા ગામમાં ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ વિતરણ કરાઈ
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દુધિયા આયુષ્માન આરોગ્ય મંદિર-1 ખાતે…
Tribal Genome Project અંતર્ગત GBRCટીમની PHCપાંચવાડા ખાતે મુલાકાત
ujarat Biotechnology Research Centre (GBRC)ની વિશેષજ્ઞ ટીમે tribal Genome Project A„sN®s PHC panchખાતે મુલાકાત લીધી. મુલાકાત…
ઝાલોદમાં ખાતરના ઉંચા ભાવ વસુલતા ખાતર વિક્રેતાઓને ખેતીવાડી અધિકારીએ નોટિસ ફટકારી
ઝાલોદમાં ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરના નકકી કરાયેલા ભાવ કરતા ખેડુતો પાસેથી ઉંચા ભાવ વસુલાત કરતા હોવાની…
ઝાલોદના રીંછુમરા ગામે સરપંચ પર ખોટા સોગંદનામાંનો આક્ષેપ : ત્રણ બાળકો છતાં બે દર્શાવ્યા
ઝાલોદ તાલુકાના રીંછુમરા ગ્રામ પંચાયતના નવનિયુકત સરપંચ કમલેશ નરસિંગ હઠીલા પર ગામના ઈતેશ બચુ નિનામાએ ગંભીર…
ઝાલોદમાં એકાએક 14 થી 15 કુતરાઓનુ ઝુંડ ધુસતા નગરજનોમાં ભયનો માહોલ
ઝાલોદ નગરમાં ભુતકાળમાં અનેક ડોગ બાઈટના કેસો નોંધાઈ ચુકયા છે. તેવામાં એકાએક 14 થી 15 જેટલા…
દાહોદમાં મોટી ખજુરીમાં આંગણવાડીના તેડાગરનો હોદ્દો મળતા હાજર થવા ગયેલી મહિલા સાથે તકરાર
દાહોદ તાલુકાના મોટી ખજુરી ગામના પલાસ ફળિયામાં રહેતા ઉશાબેન અર્જુનભાઈ પલાસને 5 ડિસેમ્બરે સીડીપીઓ કચેરી દાહોદથી…
સંજેલીના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગર મેરીટમાં ત્રીજા નંબરે આવેલ મહિલાની સાસુએ દવા પીવાની ધમકી ઉચ્ચારી
સંજેલી તાલુકાના વલુડા આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની ભરતીને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે. આ ભરતીમાં ઓર્ડર મેળવનાર…
સંજેલીના થાળા ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં 150 છાત્રાઓ વચ્ચે માત્ર 12 લીટર દુધ
સંજેલી તાલુકાના થાળા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિક વિદ્યાલય હોસ્ટેલમાં અભ્યાસ કરતી 150 આદિવાસી છાત્રાઓ પરેશાનીનો…
285 દિવસ બાદ વાઘ દાહોદ જિલ્લો છોડી છોટાઉદેપુરના ડોભરવાણ જંગલમાં પહોંચ્યો
ગુજરાતના દાહોદ જિલ્લામાં છેલ્લા 10 માસથી રતનમહાલની કંજેટા રેન્જના પીપરગોટમાં ફેબ્રુઆરી માસના અંતમાં વાઘની સત્તાવાર પુષ્ટિ…
“ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણી- 2025” યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દિવાળીના તહેવારનો સમાવેશ થતા છોટાઉદેપુરમાં ઇન્ટેન્જિબલ દીપાવલીની ઉજવણી
જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુરના પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિર ખાતે 500 દીવડાઓ પ્રજ્વલિત કરી ઉજવણી કરાઈ. ભારતીય…
વ્યાયામ શાળા નિર્માણ માટે ઝાલોદના દાતારનું ઉદાર દાન
વાડીલાલ ખાતુભાઈ પટેલ દ્વારા ઇખ હાઈસ્કૂલને 14 લાખનું દાન. ઝાલોદ બી.એમ.એસ. હાઈસ્કૂલના વિકાસમાં એક મહત્વપૂર્ણ ઉમેરો…
દાહોદ પોલીસનો ટેકનોલોજી તરફ દ્રઢ મોખરૂં કદમ : AI આધારિત થર્મલ ડ્રોનથી સરહદી ગુનાઓ પર કડક આંખ
આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાં સ્થાનિક પોલીસ જવાનો નવીન ટેકનોલોજી સાથે અપગ્રેડ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા…
ઘી લીમડી અર્બન કો.ઓ. બેંક લીમડીમાં ભૂકંપ : ચૂંટણી પૂર્વે ચેરમેન અને ડિરેક્ટરના રાજીનામાથી સહકારી રાજકારણ ગરમાયું
ધી લીમડી અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડના વહીવટમાં આજે એકાએક મોટા ફેરફારો આવતા સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ચકચાર…
આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા વિશ્ર્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી
આજ રોજ 10 ડિસેમ્બર નારોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્ર્વ માનવ અધિકાર…
વાહન ચેકીંગ દરમ્યાન ગરબાડા, ભાભરા ચોકડી પરથી એક ફોર વ્હીલ ગાડી માંથી 72,960 નો ઇંગલિશ દારૂ નો જથ્થો મળી આવ્યો
કાર દારૂનો જથ્થો તેમજ મોબાઇલ મળી કુલ5,74,960 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી…