
ujarat Biotechnology Research Centre (GBRC)ની વિશેષજ્ઞ ટીમે tribal Genome Project A„sN®s PHC panchખાતે મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન પસંદગી કરાયેલા સ્ટાફ સભ્યો તથા ગામજનોના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા વૈજ્ઞાનિક ધોરણે સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ Tribalસમુદાયોમાં જોવા મળતા જૈવિક વિવિધતા અને સંભાવિત વારસાગત આરોગ્ય સમસ્યાઓને સમજવા માટેWhole Genome Sequencingદ્વારા વિશ્ર્વસનીય ડેટાબેઝ બનાવવાનો છે. ટીમે સેમ્પલ કલેક્શનની તમામ પ્રક્રિયા નોંધણી, માર્ગદર્શન, સંમતિ તથા સુરક્ષિત રીતે સેમ્પલ લેવાની કામગીરી નિયમો અનુસાર પૂર્ણ કરી. ઙઇંઈ પાંચવાડાના આરોગ્યકર્મીઓએ કાર્યમાં સહકાર આપ્યો અને ગામજનોમાં પ્રોજેક્ટ અંગે યોગ્ય જાગૃતિ અને વિશ્ર્વાસ ઉભો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.