
સત્ય, અહિંસા અને સદભાવનાના શાશ્ર્વત આદર્શો થકી વિશ્ર્વને શાંતિના માર્ગ દર્શાવનાર મહાત્મા ગાંધીજીના ફોટાને જીલ્લા મહામંત્રીઓ અભિષેક મેડા, બાબુતસિંહ ચૌહાણ, જીલ્લા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી તથા કાર્યાલય સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરાઈ.