રાજકોટમાં ’હું નથુરામ ગોડસે’ નાટકનો જોરદાર વિરોધ, કોંગ્રેસના કાર્યકરોએ તોડફોડ કરી

રાજકોટ શહેરમાં આવેલા હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. હેમ ગઢવી હોલમાં આજે હું નથુરામ નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નાટક શ‚ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા હતા, અને સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે નાટક શ‚ થાય તે પહેલા જોરદૃાર વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ અને દ્ગજીેંૈંના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલમાં પહોંચી તોડફોડ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ કહૃાું કે આ નાટક દ્વારા નથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ કરી રહેવામાં આવી રહૃાો છે.

રાજકોટના હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે પોલીસ પહોંચી હતી અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે વાત કરતા નાટકના નિર્માતા સેજલ પેન્ટરે કહૃાુ કે, જે લોકો પોતાને ગાંધીવાદૃી ગણાવે છે તેઓ િંહસા પર કેમ ઉતરી આવ્યા છે. તેમણે કહૃાું કે નાટક જોયા વગર વિરોધ કરવામાં આવી રહૃાો છે. નાયકના નિર્માતાએ કહૃાું કે, આ નાટકમાં કોઈને ઊંચા કે નીચા દૃેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.