બોપલમાં ત્રણ દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યું, બોટમાં મેડિકલ ટીમે ઘરે-ઘરે દવાઓ પહોંચાડી

શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદ બાદ બોપલ વિસ્તારની કેટલોક રહેણાંક વિસ્તાર હજુ પણ જળબંબાકાર સ્થિતિમાંથી બહાર આવ્યો…