ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

દારૂસ્સુલહ વલ-ખૈર અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રતિભાશાળી દીકરા-દીકરીઓનું સન્માન કરાયું. સમાજમાં શૈક્ષણિક જાગૃતિ વધારવા,…