ગોધરા શહેરમાં સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જગદગુરૂ શંકરાચાર્ય શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાનિધ્યમાં નગરયાત્રા, દીક્ષા, સત્સંગ અને ધર્મસભાઓ યોજાશે. ગોધરા શહેર તથા…