
રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સરાડીયા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બાલાસિનોર સરાડીયા રોકડીયા હનુમાન મંદિર ના કમ્પાઉન્ડ માં કોંગ્રેસ હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરી, ઉજવણી કરવામાં આવી. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંઘી, કોમ્યુટર યુગના પ્રણેતા તેમજ ૨૧ મી સદીના સ્વપ્ન દ્રસ્ટા, પંચાયતી રાજનું વિસ્તૃત્તિકરણ, ૧૮ વર્ષના યુવાઓને મતાધિકાર પ્રસ્થાપિત કરતા આમ નાગરીક.