કેનેડા ભારતને યુરેનિયમ પૂરું પાડશે,કેનેડા સાથે ૫૦ અબજ ડોલરના વેપારનું લક્ષ્ય હાંસલ કરવાનું છે.વડાપ્રધાન મોદી

પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે, ભારત અને કેનેડાએ યુરેનિયમ, મહત્વપૂર્ણ ખનિજા અને સીઇપીએ પર ઐતિહાસિક કરારો પર…