ઈરાન યુદ્ધ વચ્ચે, ભારત ફરીથી તેના શ્રેષ્ઠ મિત્ર રશિયા તરફ વળશે; તેલની આયાત ૪૦% સુધી પહોંચી શકે છે

જાન્યુઆરીમાં, જ્યારે ભારત નિકાસ પર લાદવામાં આવેલા દંડાત્મક ટેરિફમાંથી રાહત માટે યુનાઇટેડ સ્ટેટ્‌સ સાથે વાટાઘાટો કરી…