આઇએમએની પ્રથમ મહિલા કેડેટ્‌સ ભારતીય સેનામાં ઇતિહાસ રચશે, ૧૩ જૂને લેફ્ટનન્ટ બનશે અને પુરુષ કેડેટ્‌સ સાથે માર્ચ કરશે.

ભારતીય લશ્કરી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરવામાં આવશે. પહેલી વાર, નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી પાસ થયેલી મહિલા…