સુરતમાં ખાડીપૂર નિવારણ માટે મનપાના આયોજન પર ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ સવાલો ઉઠાવ્યા

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ૧૮૮ કિલોમીટર વિસ્તારમાં ડીજીપીએસ અને ડ્રોન સર્વે…