શહેરા વન વિભાગે અણીયાદ થી લાડવેલ ગામ સુધી અંદાજે ૨૦ કિમી પીછો કરીને ગેરકાયદે લાકડાં ભરેલી ટ્રક  ઝડપી  પાડી

પાસ-પરમિટ વગરના લાકડાં ભરેલી ટ્રક સાથે રૂ. ૪.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ શહેરા  વન વિભાગના સ્ટાફ એ…