ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી: ૬ જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં

ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કુદૃરતનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહૃાો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન…