રાજ્યની ૧૦ હજારથી વધુ બહેનો નરેન્દ્ર મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલી રક્ષાબંધન ઉજવશે

આજે ભાજપા મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયાએ ભાજપા પ્રદેશ કાર્યાલય આવનાર રક્ષાબંધન ઉજવણી અંગે તૈયારી…