રાજકોટના શાપરમાં ગે સંબંધમાં યુવકની હત્યા, ગાંધર્વ વિવાહ પછી પહેલી રાતે ફૂટ્યો ભાંડો

સોશિયલ મીડિયા દ્વારા થયેલી ઓળખાણ અને ત્યારબાદના સંબંધો એક હત્યાના ગંભીર બનાવમાં પરિણમ્યા હોવાનું સામે આવ્યું…