મુન્દ્રા પોર્ટ પર ૫ વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ, ૧૭ કરોડથી વધુનો કોલસો ગાયબ!

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જાડાયેલું એક ખૂબ જ મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું…