ગાંધીનગર જવાની જીદ કરતા અમદાવાદ રિંગ રોડ પર પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ, પોલીસે જેસીબી આડું રાખીને રસ્તો રોકયો

કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા દરમિયાન અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન…