પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે સંભવિત ગઠબંધનનો હરસિમરત કૌરે સંકેત આપ્યો

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે નવેસરથી ગઠબંધનની શક્યતા અંગે ચર્ચાઓ તેજ…