નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં ૨૦૨૫/૨૬ના ૧૫માં નાણાંપંચની રૂ.૪૨ લાખની ગ્રાન્ટ આયોજનના અભાવે પડી રહી

નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ ૪૨ લાખ ‚પિયા ૨૦૨૫/૨૬ ની આવીને પડી રહી છે.…