પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં એસ.ટી.માં સવારી કરતા 1.91 લાખ મુસાફરો પર વર્ષે 8 કરોડનુ આર્થિક ભારણ વઘ્યુ

એસ.ટી.નિગમ દ્વારા રાજયમાં ભાડામાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે. 31 ડિસેમ્બરની મધરાત્રિના 12 વાગ્યાથી એસ.ટી.બસના ભાડામાં…