દાહોદ સ્માર્ટ સિટીનું ઘરેણું સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ જાળવણીના અભાવે બિન ઉપયોગી બનશે? ગંદા પાણી અને કચરાથી માછલીઓના મોત.

દાહોદ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરોડો ‚પિયાના અધધ ખર્ચે નવનિર્માણ પામેલું દાહોદનું ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ…