નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ એન.એસ.એસ. એકમ ૧ અને ૨ ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’ નો ઉદ્ઘાટન સમારોહ ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆ ખાતે યોજાયો

તા.૧૬/૦૨/૨૦૨૬ સોમવાર ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના એન.એસ.એસ.…