તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ ચોરાયેલા મોબાઈલ ફોન અને બાઈક મૂળ માલિકને પરત છ મોબાઈલ અને એક બાઈક પરત આપી સૂખસર પોલીસે માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું

દાહોદ જીલ્લાના ઝાલોદ ડિવિઝન હેઠળના સૂખસર પોલીસ સ્ટેશન દ્વારા જનતા માટે વિશ્ર્વાસ જગાવતી અને પ્રશંસનીય કામગીરી…