તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન દેવધા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયારે ગરબાડામાં ‘મોબાઈલ હેલ્થ બાઈક’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ગરબાડા તાલુકાના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક શરૂઆત થઈ છે.…