ઝાલોદ શિક્ષક કો.ઓ. ક્રેડિટ સોસાયટીની ૬૯મી સામાન્ય સભામાં છ કલાક સુધી ગરમાગરમી

ચોપડા આધારિત વહીવટને બદલે બેંકિંગ વ્યવસ્થા ઓનલાઈન કરવા રજૂઆત; લોન રિકવરી, ઓવરડ્રાફ્ટ સહિતના મુદ્દે સભાસદોએ ઉઠાવ્યા…