છોટાઉદેપુર જિલ્લાના ૬૨ આરોગ્ય કેન્દ્રો પર એક પણ ગાયનેક કે ઓર્થોપેકિડ સર્જનની ભરતી ન કરાતા દર્દીઓ હેરાન

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી-બોડેલી-સંખેડા-કવાંટ-પાવીજેતપુર-છોટાઉદેપુર-કદવાલ આમ ૭ તાલુકા આવેલા છે. જેમાં બે સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ આવેલા છે. અને…