યુએઇના નામે પાકિસ્તાની ખજૂરની આયાતનો ખેલ,કંડલા બંદરે ૧૩ કન્ટેનર ઝડપાયા

પાકિસ્તાનથી આયાત પરના ભારતના પ્રતિબંધને ટાળવાના પ્રયાસો સામે મોટી કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ ત્રીજા દેશોમાંથી…