ઈન્દોર હાઈવે પર પૂરપાટ જતી રિક્ષા પલટી મારી જતાં ગંભીર અકસ્માત, ૪ મુસાફરો ઈજાગ્રસ્ત

દાહોદથી મુસાફરો ભરીને ઈન્દોર હાઈવે તરફ જઈ રહેલી એક પેસેન્જર ઓટો રિક્ષાને અકસ્માત નડ્યો હોવાની ઘટના…