અમદાવાદ-ઇન્દોર હાઈવે પાણીયા સ્ટેન્ડ પાસે કેમિકલ અને પ્લાયવુડ ભરેલા બે આઈસર વચ્ચે અકસ્માતમાં આગ લાગતા બે જીવતા ભૂંજાયા

“અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક…