નસવાડીના કાડકોચ ગામ પ્રા.શાળાનુ નિર્માણ કાર્ય બે માસથી બંધ : કોન્ટ્રાકટરને બે નોટિસ અપાઈ

નસવાડી તાલુકાના કાડકોચ ગામે ધો.-૧ થી ૫ ની પ્રા.શાળાના નવા મકાનનુ નિર્માણ કાર્ય છેલ્લા બે મહિનાથી…