જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું:CM, વિશ્વકર્મા, રત્નાકરની હાજરીમાં શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું; કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યાની ચર્ચા

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર…