ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના પ્રા.આ.કે -ચાકલીયા ૪ના તળાવા વિસ્તારમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૭૫ લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવાયા

જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન. સમયસર તપાસ અને સારવારથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર…