સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ભરત ચારેલનો વિજય!

બંને નવા હોદ્દેદારો શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા, શિક્ષકોના હિતોનું રક્ષણ કરવા તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય કામગીરી કરશે તેવી શિક્ષકમિત્રોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાલુકા પ્રમુખ પદે ભરત ચારેલ અને પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના મહામંત્રી પદે દિનેશ ભુરીયા વિજેતા, પ્રશ્નો અને હિતોને યોગ્ય મંચ પૂરૂ શિક્ષક આલમ માં ઉત્સાહનો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે ત્યારે નવા હોદ્દેદારોના નેતૃત્વમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સંગઠન શિક્ષકોના હિતમાં વધુ ચૂંટણીમાં પ્રમુખ પદે ભરત ચારેલ અસરકારક કામગીરી કરે અને અને મહામંત્રી પદે દિનેશ ભુરીયાએ શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં યોગદાન વિજય મેળવ્યો છે. બંને હોદ્દેદારોની આપે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં જીતને પગલે તાલુકાના શિક્ષક આવી રહી છે. સંજેલી તાલુકા આલમમાં ઉત્સાહ નો માહોલ પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મળી રહ્ય છે. ચૂંટણીમાં વિજયી વિજયી બનેલા બંને હોદ્દેદારોને બનેલા ભરત ચારેલ અને દિનેશ શિક્ષકમિત્રો તરફથી અભિનંદન અને ભુરીયાને શિક્ષકમિત્રો દ્વારા શુભેચ્છાઓનો પ્રવાહ જોવા મળી આદિમિનંદન પાઠવવામાં આવી રહ્યા રહ્યો છે.