દાહોદ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ ૩૫૦થી વધુ પંચાયતોમાં ચૂંટણીની શક્યતા

ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થતી પંચાયતોમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ચૂંટણી યોજાવાની ચર્ચા; બેલેટ પેપર અને રાજકીય પક્ષોનાં ચૂંટણી ચિહ્નો અંગે પણ અટકળો તેજ.

દાહોદ જીલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય વર્તુળોમાં અત્યારથી જ હલચલ તેજ બની છે. જીલ્લાના ૬૩૩ ગ્રામ પંચાયતો પૈકી આશરે ૩૫૦થી વધુ પંચાયતોની મુદત આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ચૂંટણી યોજાય તેવી શક્યતાઓનેલઈનેચર્ચાઓ શ‚ થઈ છે. જોકે, ચૂંટણીની સત્તાવાર તારીખો અને પ્રક્રિયા અંગે રાજ્ય જોવાઈ રહી છે. ત્યારે આગામી પંચની જાહેરાતની રાહ ગામ પંચાયતની ચૂંટણીઓ બેલેટથી મતદાન કરનારા અનેક યુવા પેપરથી યોજાશે. જેમાં પ્રથમ વખત મતદારોને ઈવીએમના બદલે મતપત્ર દ્વારા મતદાન કરવાની અનુભવ મળી શકે છે. બીજી તરફ, ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યાર સુધી બિનપક્ષીય ધોરણે યોજાતી આવી છે. ત્યારે આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષોનાં ચૂંટણી ચિહ્નોનો ઉપયોગ થશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે. આ મુદ્દે સત્તાવાર નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી તેને સંભાવના તરીકે જ જોવો જ‚રી છે. એક તરફ ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચાઓ તેજ બની રહી છે, તો બીજી તરફ ચૂંટણી સમયસર યોજાશે કે મુલતવી રહેશે તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. રાજકીય વિશ્લેષકોના મતે, અગાઉ પણ વિવિધ કારણોસર પંચાયતની રહ્યા છે. જોકે, આ વખતે ચૂંટણી ચૂંટણીઓમાં વિલંબ થયાના દાખલા સમયપત્રકમાં ફેરફાર થશે કે નહીં.

તે રાજય ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર રહેશે. દાહોદ જીલ્લામાં આગામી ચૂંટણીના સંદર્ભમાં વિવિધ તાલુકાઓની પંચાયતોની સંખ્યા નીચે મુજબ દર્શાવવામાં આવી છે:-દાહોદ-૫૯-ગરબાડા – ૨૩-ઝાલોદ – ૧૯- લીમડી – ૨૮-ફતેપુરા – ૧૪- સુખસર – ૨૦-સંજેલી – ૧૩- લીમખેડા -૮૯-ધાનપુર-૫૦- સિંગવડ-૩૩-દેવગઢ બારિયા – ૫૫ મળી જીલ્લાની કુલ ૩૫૦ પંચાયતોમાં ચૂંટણી ૩,૩૩૨ વોર્ડમાં ચૂંટણી યોજાવાની સંભાવના દર્શાવવામાં વોર્ડની સંખ્યાના આધારે પંચાયતોનું વર્ગીકરણ પણ રસપ્રદ છું. વિગંતો મુજબ, પંચાયતોમાં ૧૦ વોર્ડ, ૩૦ પંચાયતોમાં ૮ વોર્ડ, ૧૨૪ પંચાયતોમાં ૧૨ વોર્ડ અને દ પંચાયતોમાં ૧૨ વોર્ડ એવોનું પંચાયતું છે. જ્યારે ગારે મોટી પંચાયતોમાં ૧૬-૧૬ વોર્ડ નોંધાયેલા હોવાની માહિતી આપવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ભલે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હોય, પરંતુ ગામડાંના રાજકીય સમીકરણો અને આગામી તેનું મહત્વ વધી જાય છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો માટે પણ આ ચૂંટણી સ્થાનિક સરેજનસમર્થન માપવાની કસોટી બની શકે છે. ગામડાંમાં સરપંચ પદના દાવેદારો અને વોર્ડ સભ્યપદના ઉમેદવારોની પસંદગીથી લઈને સ્થાનિક જુએ અને વિકાસના મુદાઓ સુધી અનેક પરિચણો શકે છે. દાહોદ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ચૂંટણીએ ધરિણા જીલ્લાઓ સારા ગરમાવો વજનો ભાય કે, કુંભાણી વિશે, સુબ્રુઆથી ભાવસ કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે અંગે હાલ અનિશ્ચિતતા.

હવે રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત બાદ જ ચૂંટલીનું ચિત્ર સ્પષ્ટ થશે ગામડાંમાં આગામી સમયમાં રાજકીય ગતિવિધઓ વધુ તેજ બને તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કયો સરપંચ અને વોર્ડ સભ્યપદ માટે પણ ક્યા સ્થાયિક માં આ હતા ચૂંટણીના કવિયા માં પરિણામો આપશે..