
થોડા જ દિવસોમાં દિવાળીના તહેવાર શરૂ થઈ જશે. ખાવા-પીવાની સાથે હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓ બેગ પેક કરી ફરવા તૈયાર થઈ જશે. ગુજરાતીઓ દેશ-વિદેશમાં તો ફરવા જાય છે, પણ આજકાલ ગુજરાતમાં ફરવાનો ટ્રેન્ડ પણ ખાસ જોવા મળી રહ્યો છે.
આજે ગુજરાતના ટોપ-૧૦ પ્રવાસન સ્થળોની તમને માહિતી આપી રહ્યું છે. જેમાં તમને પ્રવાસન સ્થળના મુખ્ય આકર્ષણની સાથે રેલ અને એર કનેક્ટિવિટી વિશે માહિતી મળશે. તો આવો જાણીએ ગુજરાતના ટોપ-૧૦ પ્રવાસન સ્થળોની સંપૂર્ણ માહિતી ગ્રાફિકમાં.