નસવાડીમાં બે દિવ્યાંગ બાળકોને સર્ટિફિકેટ માટે ધકકા ખવડાવતા ઉગ્ર રોષ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા (ઝરખલી)પ્રા.શાળામાં અભ્યાસ કરતા બે દિવ્યાંગ બાળકોને છેલ્લા બે વર્ષથી દિવ્યાંગતા પ્રમાણપત્ર…