છોટાઉદેપુર DPEOએ બહાદરપુર શાળાની મુલાકાત લીધી : વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કર્યું

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) જે.કે. પરમારે આજે સંખેડા તાલુકાની બહાદરપુર કુમાર અને કન્યા પ્રાથમિક શાળાઓની…