કોમી એકતા અને આસ્થાનું પ્રતિક હઝરત સૈયદ ફખરૂદીન રીફાઈ સાહેબના ૧૮૬ મા ત્રણ દિવસીય ઉર્ષની ઉજવણી સંપન્ન, કાલોલ સહિત જીલ્લાના અનુયાયીઓ ભાગ લીધો.

વડોદરા શહેરમાં આવેલ દાંડીયા બજાર સ્થિત સુપ્રસિદ્ધ ખાનકાહે આલિયા રિફાઈયા સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ…