રાજ્યના તળાવો-જળાશયોની હાલત પર હાઇકોર્ટ નારાજ,ઇસરોની મદદ લેવા નિર્દેશ

રાજ્યમાં આવેલા તળાવો સહિતની વિવિધ વોટરબોડીની જાળવણી અને તેની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી…