અંકલેશ્ર્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો

ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર જીઆઇડીસી વિસ્તારમાંથી ડ્રગ્સના ગેરકાયદૃેસર ઉત્પાદૃનનું એક મોટું રેકેટ ઝડપાયું છે, જેણે પોલીસ અને…