જા રૂટે ઇતિહાસ રચ્યો, ૨૩,૦૦૦ રન બનાવનાર પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યો, સચિન તેંડુલકરના વિશિષ્ટ ક્લબમાં જાડાયો

ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્‌સમેન જા રૂટે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચ્યો. આનાથી…

નેપાળમાં પૂર પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

ગયા મહિને ૨૬ ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલા નુકસાન બાદ પુનર્નિર્માણ અને પુનઃસ્થાપન માટે…

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લામાં કુલ નોંધાયેલા ૧૧,૨૩,૭૬૮ જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ ૧,૪૧૭ મતદાન મથકો ઊભા કરાશે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને…

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ૨૦૨૬-૨૭ નું બજેટ રજૂ કર્યું. તેમણે ૨૦૨૬-૨૭ માટે ૨,૨૩,૬૫૮.૧૭ કરોડનું બજેટ રજૂ કર્યું

અમારા ઢંઢેરામાં આપેલા ૨૧૭ વચનોમાંથી, અમે ૬૦ વચનો પૂરા કર્યા છે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ…