વલસાડના ઉમરગામના દરિયામાં ૬ બાળકો તણાયા, ૧નું મોત, ૫નો આબાદ બચાવ

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે દરિયામાં નહાવા પડેલા છ બાળકોમાંથી એક બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું…