હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ મંત્રને ચરિતાર્થ કરતી દાહોદ જીલ્લાના ગુરૂ ગોવિંદ લીમડીના રણીયાર ગામની બહેનો

ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને આર્થિક મદદ મળી રહી છે.-પ્રજાપતિ લક્ષ્મીબેન. બહેનોની મહેનત, સર્જનશક્તિ, મનમાં લીધેલો…