સીએસકેને બે વખત ચેમ્પિયનશિપ જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડુ પ્લેસિસે આઇપીએલમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો

આઇપીએલ ૨૦૨૬ પહેલા, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર ફાફ ડુ પ્લેસિસે પોતાના નિર્ણયથી બધાને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા…