શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામમાં ગરબાની રમઝટ જામી

ગરબા ગ્રાઉન્ડ ખાતે મજેલાવ, ઠાકરીયા, નાડા અને ખોજલવાસા જેવા આસપાસના ગામોથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે…