વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં અસ્થાયી રાહત, ૨૦ ડિસેમ્બર પછી ફરી વધશે ઠંડીનો ચમકારો

ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આનાથી વહેલી સવારે…